ગુજરાતમાં પાવનકારી અષાઢી બીજની ભક્તિસભર ઉજવણી,ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તિનો સાગર છલકાયો
અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે 148મી રથયાત્રા યોજાઈ રહી છે.'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે.