અમરેલી : ધારીના ગોપાલગ્રામમાં દીપડાના હુમલામાં બાળકનું મોત, દીપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત...
અમરેલી જિલ્લામાંથી ફરી એકવાર ચાર પગનો આંતક સામે આવ્યો છે. ધારી તાલુકાના ગોપાલગ્રામમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો...।
અમરેલી જિલ્લામાંથી ફરી એકવાર ચાર પગનો આંતક સામે આવ્યો છે. ધારી તાલુકાના ગોપાલગ્રામમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો...।
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમ્યાન શિવ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ડ્રેનેજ લાઈન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો.....
શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા સમાજમાં એકતા,ભાઈચારો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
જેલમાં રહેલા કેદીઓને ધ્યાનનું માર્ગદર્શન આપ્યું તથા મેડિટેશન સેશન દરમિયાન માનસિક શાંતિ, એકાગ્રતા તથા આત્મવિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે 25 ડિસેમ્બર-2025’ના સમગ્ર દેશમાં 'સુશાસન દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે.....
શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હૉલ ખાતે 73મો સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો