સુરત : સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી...
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પ્રાકૃતિક ખેતી થકી કેસરગંજ ગામના યુવા ખેડૂતે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી
સુરત લાજપોર જેલના ઇન્ચાર્જ જેલર દિપક ભાભોરને બાતમી મળી હતી કે, પાકા કામના કેદી નારાયણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે કે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી રહ્યું છે
જૂનાગઢ ગીર પંથકમાં સિંહ, દીપડા, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઉંઘ ઉડી ગઈ.....
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..............
ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટ્રેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેમ્પામાં સવાર કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા