કેમ મારી દીકરી સાથે ઝઘડો કરે છે?’ કહી સસરાએ ચપ્પુ ઝીંકી જમાઈને પતાવી દીધો, સુરતના ચોકબજારની ઘટના...
23 વર્ષીય સલમાન રફીક અહેમદ શાહની તેના જ સસરા નજીઉલ્લા શાહએ ચપ્પુના ધા મારી હત્યા કરી નાંખી હતી. લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો.....
23 વર્ષીય સલમાન રફીક અહેમદ શાહની તેના જ સસરા નજીઉલ્લા શાહએ ચપ્પુના ધા મારી હત્યા કરી નાંખી હતી. લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો.....
બ્રિજ બંધ થતા જંબુસર તરફ જતાં લોકોને ત્રણ-ત્રણ કિલોમીટર ચાલીને બ્રિજ પાર કરવો પડી રહ્યો છે. રસ્તો બંધ હોવાથી વાહનો એક છેડેથી આગળ જઈ શકતા નથી
અમરેલી જિલ્લા લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી સરભરા સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી ઉંચા ભાવ મળતા મગફળીની અધધ આવક થઈ હતી. તો બીજી તરફ, નવી ખેતપેદાશ ન આવે તે માટે માર્કેટિંગ યાર્ડને બંધ રાખવાની ફરજ પડી
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બે ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો...
ભરૂચ જિલ્લા પોલીસે 100 કલાકમાં છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી સહિતની ગતિવિધિમાં સંડોવાયેલા 300થી વધુ આરોપીઓનું ડોઝિયર તૈયાર કર્યું.જિલ્લામાં દેશવિરોધી