ભરૂચ: MLA ચૈતર વસાવાની આગેવાનીમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી, હાજરો આદિવાસીઓ જોડાયા
ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિની નેત્રંગ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી
ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિની નેત્રંગ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી
અંકલેશ્વર હાંસોટ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો જોડાયા
પીએમ મોદીએ આદિવાસીઓના કુળદેવી માતા દેવમોગરા ધામના દર્શન કર્યા હતા,અને માતાજીની આરતી ઉતારીને શીશ ઝુકાવ્યું હતું,ત્યાર બાદ પીએમ મોદી રોડ શો દ્વારા જનસમાજનું અભિવાદન ઝીલ્યું
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી તથા બિરસા મુંડાએ આદિવાસી સમાજ અને દેશ માટે કરેલા મહાન કાર્યોને યાદ કરવામાં આવ્યા
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 300થી વધુ પ્રજાતિના યાયાવર પક્ષીઓ આવે છે. સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂર- સુદૂર દેશોમાંથી પક્ષીઓ અહીં લાંબો પ્રવાસ ખેડીને આવે છે
વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પંચદેવ પાર્ક ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ભાજપ દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા અને ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવાયો
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા