સાબરકાંઠા : પ્રાંતિજના મજરામાં જૂથ અથડામણમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપી, 8થી વધુ ઇજાગ્રસ્ત
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,
પંજાબના સરહિંદ રેલ્વે સ્ટેશન નજીક આજે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. અમૃતસરથી સહરસા જતી ગરીબ રથ એક્સપ્રેસમાં અચાનક આગ લાગી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો
અંકલેશ્વરમાં વર્ષ 2024માં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના પ્રધાન મંડળના વિસ્તરણમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો સમાવેશ કરવામાં આવતા પરિવારજનો સહિત તેઓના સમર્થકોએ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે,જોકે નવા મંત્રી મંડળને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા તેઓના પરિવાર અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.