આમોદ પોલીસ વાનને નડ્યો અકસ્માત.

New Update
આમોદ પોલીસ વાનને નડ્યો અકસ્માત.

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાનાં સરભાણ ગામ પાસેથી પસાર થતી પોલીસ વાન અકસ્માતે રોડ પરથી ખાડામાં ઉતરી ગઈ હતી, જો કે સદનસીબે જીપમાં સવાર પોલીસ કર્મીઓને કોઈ જાનહાનિ પહોંચી ન હતી,પરંતુ પોલીસ વન ને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment