New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/02/IMG_20160225_192705.jpg)
રાજય સરકારે નીરજા ફિલ્મને કરમુક્ત કરી
હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિધ્ધ અભિનેતા અનીલકપુરે તા. 25મી ના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગુજરાતી ફિલ્મો માટે તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરેલી નવી પ્રોત્સાહન નીતિની વિગતો જાણીને અનીલકપુર ખુબજ પ્રભાવિત થયા હતા.
તેમજ તાજેતરમાં જ રીલીઝ થયેલી અને દર્શકોમાં ચાહના મેળવનાર સાહસિક એરહોસ્ટેસ ની ફિલ્મ "નીરજા" ને ગુજરાત રાજ્ય સરકારે ટેક્ષ ફી કરતા ફિલ્મ રસિકો માં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.