Connect Gujarat
દેશ

કોંગ્રેસ નેતા શશી થરુરે 6 મહિલા સાંસદો સાથેની એક તસવીર શેર કરી લખ્યું, કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી!

6 મહિલા સાંસદો સાથેની એક તસવીર શેર કરતા થરુરે લખ્યું કે કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી?

કોંગ્રેસ નેતા શશી થરુરે 6 મહિલા સાંસદો સાથેની એક તસવીર શેર કરી લખ્યું, કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી!
X

લોકસભાના સત્ર પહેલા 6 મહિલા સાંસદો સાથેની એક તસવીર શેર કરતા થરુરે લખ્યું કે કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી? આજે સવારે મારા છ સાથી સાંસદોની સાથે. આ તસવીરમાં કોંગ્રેસ સાંસદ પરનીત કૌર, જોમિમની, ટીએમસી સાંસદ નુસરત જહાં અને મિમિ ચક્રવર્તી, એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, ડીએમકે સાંસદ થમિજાચી થંગાપાંડિયાન સાથેની છે. લોકસભાના સત્ર પહેલા 6 મહિલા સાંસદો સાથેની એક તસવીર શેર કરતા થરુરે લખ્યું કે કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી? આજે સવારે મારા છ સાથી સાંસદોની સાથે. આ તસવીરમાં કોંગ્રેસ સાંસદ પરનીત કૌર, જોમિમની, ટીએમસી સાંસદ નુસરત જહાં અને મિમિ ચક્રવર્તી, એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, ડીએમકે સાંસદ થમિજાચી થંગાપાંડિયાન સાથેની છે. અન્ય યુઝરે લખ્યું કે શું આ સાચું છે લોકસભામાં મહિલાઓને ફક્ત ગ્લેમર વધારવા માટે ચૂંટી કાઢવામાં આવે છે. આ કારણે કેટલાક પક્ષ મહિલા અનામત વિધેયક પર ભાર મૂકી રહ્યાં છે. બકવાસ. ટ્વિટર યુઝર વિદ્યાએ લખ્યું કે મહિલાઓ લોકસભાને આકર્ષક બનાવવા માટે સામાન નથી. તેઓ સાંસદ છે અને તમે તેમનું અપમાન કરી રહ્યાં છો.

Next Story