New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/neet.jpg)
સુપ્રીમ કોર્ટેએ 25 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને NEETની પરીક્ષામાં બેસવાની મંજુરી આપી દીધી છે, જેમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 એપ્રિલ સુધી લંબાવવાનો પણ ચુકાદો આપ્યો છે, અને 7 મેના રોજ NEET પરીક્ષા યોજાશે.
સૂત્ર અનુસાર જાણવા મળ્યુ છે આ અગાઉ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેનો વિરોધ કર્યો હતો.