અમરેલી : બાબરાના તાઇવદરના બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોમાં રોષ
અમરેલીના બાબરાના તાઇવદરનો માર્ગ 15 વર્ષથી ખખડધજ હાલતમાં છે, ખરાબ રસ્તાને પરિણામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો,અને રોડ પર બેસીને રામધૂન બોલાવી તંત્રને રસ્તાનું સમારકામ કરવા માટેની માંગ કરી હતી.