ભરૂચમાં પાંચમાં દિવસે વિઘ્નહર્તાની વિઘ્ન રહિત અપાય વિદાય, કૃત્રિમ કુંડમાં કરાયું વિસર્જન
ભરૂચ શહેરમાં પ્રથમ તબક્કાના ગણેશ વિસર્જનનો પ્રારંભ થતાં તંત્ર પણ સજ્જ બન્યું હતું. નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભરૂચ શહેરમાં પ્રથમ તબક્કાના ગણેશ વિસર્જનનો પ્રારંભ થતાં તંત્ર પણ સજ્જ બન્યું હતું. નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
નવસારી જિલ્લાના ચીખલી નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર,ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં ટ્રક અને કારના ચાલકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યના કચ્છમાં લોકો બીમારીના ડરથી ફફડી રહ્યા છે,કારણ કે શંકાસ્પદ તાવથી માત્ર 11 જ દિવસમાં 15 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે,
ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સાફ સફાઈની માંગ સાથે કિસાન વિકાસ સંઘે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
હાલ ચાલી રહેલ ગણેશ મહોત્સવ દરમ્યાન ભરૂચ શહેરના નવી વસાહત ખાતે કદંબ શ્રીજી યુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગૌરી ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચની મનુબર ચોકડી નજીક આવે પ્રાઇવેટ મીલેટરી એન્ટરપ્રાઇઝ નામની કંપનીના જનરલ મેનેજરે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
જેસીઆઇ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત ગટ્ટુ સ્કૂલ ખાતે મધુસૂદન જોશી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.