ભરૂચ: આમોદ નજીક નર્મદા કેનાલમાં પડેલ ગાબડાનું બીજા દિવસે પણ સમારકામ નહીં, ખેતીના ઉભા પાકને નુકશાન
કેનાલનું તાત્કાલિક સમારકામ ના કરાતા સતત બીજા દિવસે પણ નહેર નિગમની ગંભીર બેદરકારીના કારણે આમોદ તાલુકાના બોડકા ગામના ખેડૂતો પાયમાલ બન્યા....
કેનાલનું તાત્કાલિક સમારકામ ના કરાતા સતત બીજા દિવસે પણ નહેર નિગમની ગંભીર બેદરકારીના કારણે આમોદ તાલુકાના બોડકા ગામના ખેડૂતો પાયમાલ બન્યા....
રંગોના પર્વ ધુળેટી પર કેમિકલ યુક્ત રંગોથી થતી તકલીફથી બચવા ભરૂચ સિવિલ હોસ્પિટલના ચામડીના રોગના નિષ્ણાત તબીબ ડો.અભિષેક પારેખે કનેક્ટ ગુજરાતના માધ્યમથી વિશેષ માર્ગદર્શન આપ્યું
શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પવિત્ર અવસરે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારી વડે વિવિધ રંગો છાંટીને રંગોત્સવ મનાવાયો....
વેરાવળના સમસ્ત ભોઇ સમાજ શિવના રૂદ્ર સ્વરૂપ એવા કાલ ભૈરવદાદાની 30 ફૂટ ઉંચી વિશાળમુર્તિ બનાવે છે. એક થી દોઢ મહિનાની મહેનત બાદ આ વિશાળ મૂર્તિ બનીને તૈયાર થાય છે.આ મુર્તિ લોકોના શ્રધ્ધાનુ કેન્દ્ર બની છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ ખાતે ભક્તિ અને પરંપરાનો અદભૂત નજારો જોવા મળ્યો........
બોટાદ જિલ્લાના સાળંગપુરધામમાં હોળી-ધુળેટીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવના દરબારમાં 'દિવ્ય રંગોત્સવ'ની અત્યંત ભવ્ય ઉજવણી કરવામાં આવી...
દ્વારકામાં 100 વર્ષ જૂની ‘સરકારી હોળી’ની પરંપરા આજે પણ યાથવત રહી છે,ત્યારે આ પ્રસંગે જિલ્લા પોલીસવડાએ પોતાના પરિવાર સાથે હોલિકા પૂજન કર્યું