Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં ટીકીટ ચેકર તરીકે કામ કરતી નીના વર્કિંલે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો

રાજકોટમાં ટીકીટ ચેકર તરીકે કામ કરતી નીના વર્કિંલે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો
X

મૂળ કેરળના કોઝિકોડમાં મેપેયુરની રહેવાસી અને રાજકોટ રેલવે ડિવિઝનમા ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતા નીના વર્કિલ ગઇકાલે એશિયન ગેમ્સમાં લોન્ગ જંપ ની અંદર ૬.૫૧ મિટર ની લાંબી કુદ લગાવી બીજો નંબર મેળવી નીનાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

આ અગાઉ નીના વર્કિલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સતત ૭ વખત લાંબી કુદમા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. ભારત દેશ અને રાજકોટ રેલ્વે ડિવિઝનનું નામ રોશન કરતા રેલવે ડિવિઝન દ્વારા તેને શુભેચ્છા પાઠવામાં આવી હતી અને આગળ પણ વધુ સારું પર્ફોમન્સ આપી ગોલ્ડ મેડલ મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Next Story