વડોદરા : એમ.એસ. યુનિ.માં 13મીથી પરીક્ષાનો પ્રારંભ, 4 હજાર વિદ્યાર્થીઓની ફી બાકી રહેતા અટવાયા...
યુનિવર્સિટીના નવા બનાવામાં આવેલા પોર્ટલના ધાંધીયા યથાવત રહેતા વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે.
યુનિવર્સિટીના નવા બનાવામાં આવેલા પોર્ટલના ધાંધીયા યથાવત રહેતા વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે.
ચૂંટણીપંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારી થી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસ કેમ્પ ઉભા કરી દેવાયા છે.
રાજકોટમાં યોજાનાર વિવિધ વિધાનસભા બેઠકોની ચૂંટણી અંતર્ગત નાયબ ચૂંટણી કમિશ્નરે મતદાન અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી
રાજ્યમાં ચૂંટણી માટે પ્રથમ તબક્કાના ફોર્મ ભરાઇ ગયા છે. જેમાં ઉમેદવારોએ રજૂ કરેલા સોગંદનામાના આધારે તેમના અભ્યાસ-મિલકત સહિતની વિગતો સામે આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠક માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે આજે રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂપિયા 6990 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું