રાજકોટ: દિલ્હીમાં અટકાયત બાદ ગોપાલ ઇટાલિયા સીધા પહોંચ્યા ખોડલધામ,જુઓ ભાજપ પર શું કર્યા આક્ષેપ
ગોપાલ ઇટાલિયા ની થઈ હતી ધરપકડ, દિલ્હીથી સીધા પહોંચ્યા ખોડલધામ, સમાજ સાથે હોવાનો આપ્યો સંકેત
ગોપાલ ઇટાલિયા ની થઈ હતી ધરપકડ, દિલ્હીથી સીધા પહોંચ્યા ખોડલધામ, સમાજ સાથે હોવાનો આપ્યો સંકેત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવર જવર કરી રહ્યાં છે.
36મા રાષ્ટ્રીય ખેલમાં રોમાંચક સ્પર્ધાઓ સાથે નવા રેકોર્ડ, મહિલા ખેલાડીએ બેક સ્ટ્રોક સ્પર્ધા 29.77 સેકન્ડમાં પૂર્ણ કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે ગાંધીધામ અને જૂનાગઢમાં અલગ-અલગ જાહેરસભાઓને સંબોધી હતી.
સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં 340 ખેલાડીઓ રોકાઇ શકે તેવી અદ્યતન સુવિધાવાળી બિલ્ડિંગ રૂપિયા 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે
રાજકોટમાં નેશનલ ગેમ્સ અંતર્ગત સ્વિમિંગની વિવિધ કેટેગરી માં સ્પર્ધા યોજાયો જે અંતર્ગ તૈયારીઓને આખી ઓપ આપવામાં આવી રહયો છે
સાવલી તાલુકામાં રહેતી અને ધો.૧૦મા અભ્યાસ કરતી ૧૦ વર્ષની સગીરા સ્કૂલ અને ટયૂશન માટે પોતાના ગામથી સાવલી અપડાઉન કરતી હતી.