નવરાત્રીના ઉપવાસમાં ફળાહારમાં ખાવ બટાકાની કઢી, આ રહીં સિમ્પલ રેસીપી
નવરાત્રીમાં ઉપવાદ દરમિયાન ઘરે બનાવો બટાકાની કઢી. આ ગુજરાતી રેસીપી તમને દિવસભર ઉર્જાવાન રાખશે, બટાકાની કઢી બનાવવાની રેસીપી સિમ્પલ છે.
નવરાત્રીમાં ઉપવાદ દરમિયાન ઘરે બનાવો બટાકાની કઢી. આ ગુજરાતી રેસીપી તમને દિવસભર ઉર્જાવાન રાખશે, બટાકાની કઢી બનાવવાની રેસીપી સિમ્પલ છે.
સ્વસ્થ, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બટાકાની ફ્રાય રેસીપી કેવી રીતે બનાવવી તે શીખો. સ્વાદ અને ઉર્જાથી ભરપૂર આ નાસ્તો મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને ઉપવાસ દરમિયાન પણ તમારા દિવસને ખાસ બનાવે છે.
જો તમે તેમને ઘરે રોટી પીઝા ખવડાવવા માંગતા હોવ તો રોટીમાં ફક્ત ચીઝ અને ટોપિંગ્સ ઉમેરવાને બદલે આ અનોખા લેયર્ડ રોટી પીઝા બનાવવાનો પ્રયાસ કરો.
ફરાળી મોરૈયા ઈડલી રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ અદ્ભુત છે. ખાસ કરીને જ્યારે નારિયેળ અથવા લીલી ચટણી સાથે ખાવામાં આવે છે
ખજૂર અંજીર લાડુ એટલા સ્વાદિષ્ટ છે કે તે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને ખૂબ જ ભાવે છે. સૌથી સારી વાત એ છે કે તે બનાવવા માટે ખૂબ જ સરળ છે, અને તમે તેને બનાવીને હવાચુસ્ત પાત્રમાં પણ સ્ટોર કરી શકો છો. અહીં જાણો ખજૂર અંજીર લાડુ રેસીપી
ખીર એક અવશ્ય પ્રસાદ છે. જો તમે તમારી ખીર સાથે સ્વાદ, ભક્તિ અને સ્વાસ્થ્યને જોડવા માંગતા હોવતો આ નવરાત્રી સ્પેશિયલ બદામ ખીર રેસીપી અજમાવી જુઓ.
બ્રેડ અને રબડીની આ મીઠાઈ સ્વાદિષ્ટ હોય છે. તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી. ચાલો જાણી લઈએ કેવી રીતે બનાવાય આ ડેઝર્ટ રેસીપી!