સુરત : સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી...
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરત લાજપોર જેલના ઇન્ચાર્જ જેલર દિપક ભાભોરને બાતમી મળી હતી કે, પાકા કામના કેદી નારાયણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં વિદ્યાર્થિનીએ કોડિંગ માટે AIનો ઉપયોગ કર્યો હતો. જોકે, તે પકડાય ગઈ
સુરતના વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્રની અસર જોવા મળી હતી જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક દબાણ હટાવવામાં આવ્યા
ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે બે દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે. અવિર્ભાવ સોસાયટી નજીક સુભાષ લાંડગે નામના એક યુવકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.
સુરતના આઉટર રિંગ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવાર વૃદ્ધ દંપતીના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા.......
સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.