સુરત : વ્યાજખોરે 51 લાખ સામે 85 લાખ વસૂલ્યા છતાં લાલચ ન સંતોષાય,પોલીસે આરોપીની કરી ધરપકડ
51 લાખની સામે 85 લાખ વસુલ કરી લીધા બાદ પણ વ્યાજખોરે ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.અને પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલભેગો કરી દીધો
51 લાખની સામે 85 લાખ વસુલ કરી લીધા બાદ પણ વ્યાજખોરે ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.અને પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલભેગો કરી દીધો
સુરત શહેરના ઉમરા વિસ્તારમાં માસૂમ બાળકને ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો
સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા બીઆરટીએસ અને સીટી બસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,જેમાં ગેરરીતિ બહાર આવતા કંડકટરને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો
સુરત જિલ્લામાં કુલ 2.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10, 12 અને ગુજકેટની પરીક્ષા આપશે.પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા 5,653 વર્ગખંડોમાં CCTV કેમેરા દ્વારા કડક મોનીટરીંગ કરવામાં આવશે
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીના કેસમાં માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
સુરતમાં ભાગીદારને ખોટા કેસમાં ફસાવવા માટે તેની કારમાં ડ્રગ્સ મુકવામાં આવ્યું હતું,આ ઘટનામાં કાવતરું રચનાર ચિરાગ ગોટી 8 મહિનાથી વોન્ટેડ હતો.