સુરતમાં શાહ દંપતીએ 100 દિવસમાં 15 ટકાના વળતરની લાલચે કરોડોનું ફૂલેકું ફેરવ્યું
દંપતીએ ટૂંક સમયમાં વધુ રૂપિયાના નફાની લાલચમાં રોકાણકારો પાસેથી પૈસા લીધા અને બાદમાં ચૂકવણી વખતે રોકાણકારોને નફો તો દૂર પણ રોકાણની કિંમત પણ પાછી ન આપી
દંપતીએ ટૂંક સમયમાં વધુ રૂપિયાના નફાની લાલચમાં રોકાણકારો પાસેથી પૈસા લીધા અને બાદમાં ચૂકવણી વખતે રોકાણકારોને નફો તો દૂર પણ રોકાણની કિંમત પણ પાછી ન આપી
સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા 8 ગણેશ પંડાલોમાં એક સાથે ચોરી થતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરીને બે ચોરની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
સુરતના અડાજણ માંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપાયું હતું.SOG અને PCB પોલીસે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપી પાસેથી નકલી વિઝા અને સાહિત્ય મળી કુલ 1.30 લાખની મત્તા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ અચાનક વિસ્ફોટ સાથે ફાટ્યું હતું,
સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને 40 યુવાનોને ચાઇનીઝ ગેંગ દ્વારા કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા,
સુરતના સારોલી ચેકપોસ્ટ પરથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી,અને પોલીસે રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "સન્ડે ઓન સાયકલ" થીમ હેઠળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે.