સુરત : ઉધના વિસ્તારમાં બે કથિત તોડબાજ પત્રકાર ઝડપાયા,ફેક્ટરી માલિકને બ્લેકમેલ કરીને કર્યો હતો તોડ
સુરતના ઉધનામાં એક ફેકટરીના માલિકને બાળક મજૂરી કરાવતા હોવાની ધાકધમકી આપી રૂપિયા 5100નો તોડ કરનાર બે કથિત પત્રકારની પોલીસે ધરપકડ કરી હતી.
સુરતના ઉધનામાં એક ફેકટરીના માલિકને બાળક મજૂરી કરાવતા હોવાની ધાકધમકી આપી રૂપિયા 5100નો તોડ કરનાર બે કથિત પત્રકારની પોલીસે ધરપકડ કરી હતી.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના 3000 પાનાના રિપોર્ટ અને મોબાઈલ ફોનની ચેટ્સના આધારે જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષિકા અને એક કિશોર વચ્ચે શારીરિક સંબંધો હતા અને ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર લગાડવામાં આવ્યા હતા. જોકે, વોટર મીટર અંગે વિવાદ ઊભો થતાં હવે મનપાએ અલગથી પાણી ચાર્જ વસૂલવાના નિર્ણયને બદલવાની ફરજ પડી છે.
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રૂપિયાની લેતીદેતી બાબતે યુવકની હત્યા કરવામાં આવી,પોલીસે હત્યારાનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ પાંચ પીપળા ઓવારા ખાતે શ્રી ગણેશ મંડળ પરિવાર દ્વારા તાપી નદી વચ્ચે લાઇટ હાઉસ બનાવી ગણેશજીનું સ્થાપન કરવામાં આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સુરત શહેરમાં ઠેર - ઠેર રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય હવે સામાન્ય ઘટના બની ચુકી છે. વહીવટી તંત્રની ધરાર નિષ્ફળતા અને લાપરવાહીને પગલે શહેરમાં મોટાભાગના રસ્તાઓ જર્જરિત બની ચુક્યા છે
દર્શક મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે, વિધ્નહર્તા ગણેશજીની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહીં પરંતુ થાઇલેન્ડમાં છે. થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં આ મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 3 વર્ષના માસૂમ બાળકની તેના જ માસીના ભાઈએ અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામ ખાતે જે.જે.ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનાના અંતિમ દિવસ સુધીમાં 7.11 લાખ પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા-અર્ચના કરવાનો અનોખો સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો છે.