સુરત : લિંબાયત પોલીસ મથકના ચોથા માળેથી ઝંપલાવી ફરિયાદી યુવકે આપઘાત કરી લેતા ચકચાર..!
સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવેલા અંદાજે 35 વર્ષીય યુવકએ પોલીસ મથકના ચોથા માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કરી લીધું
સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવેલા અંદાજે 35 વર્ષીય યુવકએ પોલીસ મથકના ચોથા માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કરી લીધું
23 વર્ષીય સલમાન રફીક અહેમદ શાહની તેના જ સસરા નજીઉલ્લા શાહએ ચપ્પુના ધા મારી હત્યા કરી નાંખી હતી. લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો.....
સુરત શહેરના સરથાણા વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલ ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
પોતાની ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી દસ્તાવેજો બનાવનાર મૂળ અફઘાનિસ્તાની નાગરિકની ચોકબજાર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે, પોલીસે સ્થળ પર રેડ કરીને 40 વર્ષીય કમલેશ રામદેવ રાયને લસકાણાના શિવમ ક્લિનિક પર દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપી પાડ્યો....
આગની તીવ્રતા એટલી હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં રાહત
20 મહિનાની શોધખોળને અંતે મહિલા ચાલક મળતાં હવે ગુજરાતની પહેલી સુરતમાં ફક્ત મહિલા મુસાફરો માટે દોડનારી પિંક બસમાં ડ્રાઈવર પણ મહિલા જ હશે....
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જેલના જેલર તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા ઉલેચનાર આરોપીની અમદાવાદ LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી