સુરત : મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગનો પુણા પોલીસે કર્યો પર્દાફાશ, 17 મોબાઈલ સાથે 4 શખ્સોની ધરપકડ
સુરત શહેરની પુણા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોની 17 જેટલા મોબાઈલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરની પુણા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોની 17 જેટલા મોબાઈલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છે, જ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ ઋતુમાં ખાસ કરીને બજારોમાં ઠંડા પીણા અને વિવિધ ફ્રુટ જ્યુસ સહિત આઈસ્ક્રીમની ડિમાન્ડ વધુ જોવા મળતી હોય છે
હાથીના પગ નીચે મોબાઈલ રખાવી પ્રમોશન કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે વિડિયો બનાવનાર દુકાન માલિક વિરુદ્ધ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
8 વર્ષની માસૂમ ‘હું રમવા જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી, ત્યારે ગુમ બાળકીને પોલીસે ડ્રોનની મદદથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યુ...
ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ગેંગ મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી ગેંગના એક મહત્વના સાગરીત ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લીધો
સુરતની સરથાણા પોલીસે 2023ના એક ચકચારી ગેંગરેપ અને મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે.ઉત્તરપ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને લઈ આવ્યો હતો.