સુરત:ડો. કોઠારી પરિવારનો લગ્ન પ્રસંગમાં અનોખો પ્રયાસ,તાપી મૈયાની શુદ્ધિકરણનો લીધો સંકલ્પ
સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલ કોઠારી પોલિક્લિનિકના ડો.વિપુલ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડો.જયના લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલ કોઠારી પોલિક્લિનિકના ડો.વિપુલ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડો.જયના લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ કેસના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યા હતા.બોગસ ડોક્ટરો બનાવનાર, સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનાર, અપહરણ કરી લૂંટ કરનારની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યા હતા.
યુવા મહોત્સવમાં લોકવાર્તા, દુહા-છંદ તેમજ ચોપાઈ, વકતૃત્વ સહિતની જુદી-જુદી 40 જેટલી સ્પર્ધા 3 દિવસ દરમિયાન યોજાય હતી. આ મહોત્સવમાં અલગ-અલગ સ્પર્ધાનાં મળીને કુલ 800 કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લીધો.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સુરત પોલીસ દ્વારા બોગસ ડોકટરો પર તવાઈ બોલાવવામાં આવી હતી,જેમાં ચોંકાવનારી હકીકત બહાર આવતા ખુદ પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી,
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક 81 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
35 વર્ષીય યુવાન સતિષ ઠાકોરભાઈ પટેલ સોફ્ટવેર એન્જિનિયર છે. આ સાથે તેને ખેતી કરવાની શરૂઆત કરી છે. સતિષ પટેલ ખેડૂત, સોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે.
સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સની ઘટનામાં આરોપીની જામીન અરજી માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર બોગસ ડોક્ટર શોભીતસિંહ ઠાકોરની ધરપકડ કરી છે.