સુરત : પાંડેસરા વિસ્તારની નકલી જનસેવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને SMCએ સીલ કરી નોટિસ ફટકારી...
આરોગ્ય વિભાગના ઢીલા વલણ અને ઢીલી કામગીરીના કારણે જ સુરત જેવા શહેરમાં નકલી તબીબો નિર્ભયતાથી તેમના ક્લિનિક અને હોસ્પિટલ ચલાવી રહ્યા છે....
આરોગ્ય વિભાગના ઢીલા વલણ અને ઢીલી કામગીરીના કારણે જ સુરત જેવા શહેરમાં નકલી તબીબો નિર્ભયતાથી તેમના ક્લિનિક અને હોસ્પિટલ ચલાવી રહ્યા છે....
સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને અસામાજિક પ્રવૃત્તિ-ગુનાખોરીને ડામવા પોલીસે સૌ પ્રથમવાર 4 ડ્રોન કેમેરાથી વિવિધ વિસ્તારોમાં એરિયલ ચેકિંગ કર્યું હતું.
સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે જીઇબી કર્મચારીઓના મોત નિપજ્યા હતા.
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ડમ્પર ચાલકે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો.આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા,જેમાં સ્પષ્ટ જોય શકાતું હતું કે ડમ્પર ચાલકે પુરઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને વિદ્યાર્થીને ફૂટબોલની માફક ઉડાડ્યો હતો.
સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ પુણા પુરવઠા ઝોન કચેરી ખાતે રેશન કાર્ડમાં KYC માટે લોકોની લાંબી કતાર લાગી હતી,જોકે રૂપિયા 100 લઈને એજન્ટો દ્વારા જલ્દી કામ કરવામાં આવતું હોવાના આક્ષેપ પણ લોકોએ કર્યો હતો.