સુરત:ધનુરના રોગમાં સપડાયેલા બાળકને નવજીવન મળતા પરિવારજનોની આંખો છલકાય
બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખુબ જ ગંભીર હતી. કેમકે ધનુરનો રોગ જે પણ વ્યક્તિને થાય એમને બચવાનો ચાન્સ ખુબ જ ઓછો રહે છે.
બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખુબ જ ગંભીર હતી. કેમકે ધનુરનો રોગ જે પણ વ્યક્તિને થાય એમને બચવાનો ચાન્સ ખુબ જ ઓછો રહે છે.
સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને ગણેશજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ કોમી તંગદિલી વ્યાપી ગઈ હતી,આ ઘટનામાં પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી હતી,
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢી 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું.
સુરત સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર આપવામાં આવી રહી છે. તાજેતરમાં એક બાળકનું સિવિલ હોસ્પિટલમાં જટિલ અને સફળ ઓપરેશન કરી નવુ જીવન આપવામાં આવ્યું છે
શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિ.ના વકીલ એમ.ડી.કતારીયાની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી દિપક ચૌધરીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો