Home > chori
You Searched For "chori"
અમદાવાદ:AMTS અને BRTS બસમાં ચોરી કરતી 2 મહિલાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ,વાંચો કેવી રીતે અપાતો હતો ચોરીના ગુનાને અંજામ
21 July 2022 8:40 AM GMTગોળલીમડા BRTS બસ સ્ટેન્ડ પાસેથી બંન્નેને પકડી તપાસ કરવામાં આવી હતી અને બંને મહિલાઓ પાસેથી સોનાની બુટી, ચેઇન અને વીંટી કબ્જે કરવામાં આવ્યું
અંકલેશ્વર: નવા બોરભાઠા ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યું નિશાન,રૂ. 64 હજારથી વધુના માલમત્તાની ચોરી
24 Jun 2022 7:32 AM GMTતિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા 8 હજાર મળી કુલ 64 હજારની મતાની ચોરી થઈ
વડોદરા : રિસેપ્શન વેળા સ્ટેજ પરથી રૂ. 4 લાખ ભરેલા પર્સની ઉઠાંતરી કરી અજાણી વ્યક્તિ ફરાર...
31 May 2022 8:30 AM GMTઆજવા ચોકડી પાસે આવેલા કાશીદા પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં સ્ટેજ પરથી રોકડા 4 લાખ ભરેલું પર્સ એક ગઠિયો ઉઠાવી ગયો
અંકલેશ્વર : GIDCની શ્રી ગણેશ રેમીડીસ યુનિટ -૨માંથી ઝાઇલીનના ૫ થી ૬ ડ્રમ ચોરાયા, જાણો શું છે સમગ્ર વિગત
1 April 2022 12:01 PM GMTકંપનીના પ્રોડકશન કેમિસ્ટ દ્વારા જ ઝાઇલીન મટીરીયલના રૂપિયા ૧ લાખની કિંમતના ૫ થી ૬ ડ્રમ સગેવગે કર્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર: રામકુંડ રોડ પર રામનગર વણકરવાસમાં એક બંધ મકાનમાં ચોરી
14 March 2022 12:44 PM GMTબંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે .
અંકલેશ્વર : માંડવા ગામે તસ્કરોના નિશાને ચઢ્યા 2 મકાનો, રૂ. 3 લાખ ઉપરાંતની ચોરી
5 March 2022 1:33 PM GMT2 મકાનોને નિશાન બનાવી તસ્કરોએ રૂપિયા 3 લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર : પાનોલીની ટાયર કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 5.45 લાખના મુદ્દામાલ 2 શખ્સોની અટકાયત..
12 Jan 2022 11:58 AM GMTઅંકલેશ્વર રૂરલ પોલીસે 2 આરોપીઓની રૂપિયા 5.45 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ: વોચમેન, ચાવાળોઅને સરપંચની સમયસૂચકતાથી ATM તોડી લાખોની ચોરી કરનાર રંગે હાથ ઝડપાયો
11 Dec 2021 4:40 PM GMTઉત્તરપ્રદેશનો આરોપી HDFC બેન્કનું ATM તોડી રહ્યો હતો. સ્થાનિક દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક દોડી જઇ આરોપીને ઝડપી પાડ્યો
અમદાવાદ: ઘરફોર્ડ ચોરી અને વાહન ચોરીનો ભેદ ઉકેલાયો; બે આરોપી જબ્બે
27 Nov 2021 9:03 AM GMTઘરમાંથી ચોરી થયેલા 4,41,000 નો મુદામાલ જે ચોરી થયો હતો તે રીકવર કરવામાં આવ્યો છે. બે આરોપીઓને મણિનગર પોલીસે ઝડપી પાડ્યા હતા.
વડોદરા : પોલીસ ઉપર કરેલા હુમલા બાદ ઘરફોડિયો ઝડપાયો, અન્ય એક તસ્કર ફરાર..
10 Nov 2021 8:52 AM GMTહુમલા બાદ એક તસ્કર પોલીસના હાથે ઝડપાય ગયો હતો, જ્યારે અન્ય એક તસ્કર ત્યાથી નાસી છૂટ્યો હતો.
પાટણ: તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડયું,4 મંદિરોમાં ચોરી,જુઓ CCTV
17 Oct 2021 10:36 AM GMTપાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સાંતલપૂર તાલુકાનાં 4 મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ભગવાનને પહેરાવેલ આભૂષણોની ચોરી કરી...
ભરૂચ: ઝઘડિયાની રેવા રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા,બંધ મકાનમાંથી રૂ.6 લાખના માલમત્તાની ચોરી
10 Oct 2021 10:28 AM GMTબેડરૂમની તિજોરીનું તાળું તોડી અંદરથી સોના ચાંદી દાગીના અને લેપટોપ મળી રૂપિયા 6 લાખથી વધુની કિમતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા