Home > csk
You Searched For "CSK"
CSK vs SRH : ચેન્નાઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, કોનવેએ 57 બોલમાં 77* રન બનાવ્યા
22 April 2023 5:17 AM GMTIPL 2023ની 29મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું.
CSK vs SRH: આજે સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ વચ્ચે ટક્કર
21 April 2023 4:23 AM GMTચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આજે રાત્રે (21 એપ્રિલ) IPLમાં આમને-સામને થશે. આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ 'એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક' પર...
IPL 2023 : ધોની IPLની 16મી સિઝન પછી નિવૃત્તિ લેશે? દીપક ચહરના જવાબે ચાહકોની મૂંઝવણ વધારી..!
20 March 2023 5:15 AM GMTઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં એમએસ ધોનીના ભાવિ વિશે છેલ્લા ઘણા સમયથી અફવાઓ ફેલાઈ રહી છે
CSKએ મેસી-રોનાલ્ડોની તસવીર એડિટ કરી પોલાર્ડ-બ્રાવો સાથે બદલી, લખ્યું- હવે કોચ બનવાની લડાઈ.!
4 Dec 2022 7:49 AM GMTલાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમનાર કિરોન પોલાર્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવોનો સમાવેશ થાય છે.
વિરાટની સદી બાદ CSKનું ટ્વીટ થયું વાયરલ, લખ્યું- બધા કહી રહ્યા છે કે કિંગ પાછો આવ્યો.!
10 Sep 2022 7:05 AM GMTએશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. ટીમ ઈન્ડિયાને સુપર ફોરમાં પહેલા પાકિસ્તાન પછી શ્રીલંકા સામે હાર મળી હતી
આગામી IPLમાં નવી ટીમ સાથે રમશે રવિન્દ્ર જાડેજા?, CSK ના સંપર્કથી દૂર
16 Aug 2022 12:06 PM GMTટીમ ઈન્ડિયા હાલ ઝિમ્બાબ્વેમાં છે અને 18 ઓગસ્ટથી વનડે શ્રેણી શરૂ થઈ રહી છે. આ પછી એશિયા કપ પણ રમાવાનો છે પરંતુ આ બધાની વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ ફરી...
રવિન્દ્ર જાડેજા અને CSK વચ્ચે બ્રેક-અપ?, સ્ટાર ઓલરાઉન્ડરે ફ્રેન્ચાઈઝી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી
9 July 2022 7:18 AM GMTઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું. આઈપીએલની 15મી સીઝનની શરૂઆત પહેલા ધોનીએ કેપ્ટનશીપ...
IPL 2022: MS ધોની આવતા વર્ષે પણ CSK માટે રમશે... ચાહકો સોશિયલ મીડિયા પર થયા ભાવુક
21 May 2022 5:40 AM GMTચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો કેપ્ટન એમએસ ધોની IPLની આગામી સિઝનમાં પણ CSKની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો...
IPL2022: ઇજાના કારણે રવિન્દ્ર જાડેજા ટુર્નામેન્ટમાંથી બહાર,CSKને મોટો ફટકો
11 May 2022 12:23 PM GMTIPLમાં પ્લેઓફમાં પહોંચવા સંઘર્ષ કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સના વિંગમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
IPL 2022 : CSKની છઠ્ઠી હાર, શું થશે બહાર? જાણો પ્લેઓફમાં જવાનું સમીકરણ
26 April 2022 7:23 AM GMTઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે.
IPL 2022: 36 પર 2 થી 200 પાર, શિવમ-ઉથપ્પાના તોફાની બેટિંગ, બનાવ્યા આ રેકોર્ડ.!
13 April 2022 4:56 AM GMTઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મેચ રમાઈ હતી.
IPL 2022: સતત 4 મેચ હાર્યા બાદ ચેન્નાઈની પ્રથમ જીત, RCBને 23 રનથી હરાવ્યું
13 April 2022 4:38 AM GMTચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં તેમની પ્રથમ જીત નોંધાવી છે.