Connect Gujarat

You Searched For "IPL"

હાઈ વોલ્ટેજ મેચ RCB vs CSK વરસાદમાં ધોવાઇ જશે?, જો મેચ રદ થાય તો RCBની આશા પર પાણી ફરી વળશે...

17 May 2024 10:22 AM GMT
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની છે.

IPL: પંજાબે રાજસ્થાન રોયલ્સને હરાવ્યુ, કેપટન સેમ કરનનું ઓલરાઉન્ડ પર્ફોમન્સ

16 May 2024 3:09 AM GMT
IPL-2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબે સિઝનમાં પાંચમી મેચ જીતી છે. ટીમે 10 પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ...

IPL: દિલ્હીએ લખનઉને હરાવ્યુ, રાજસ્થાન પ્લેઓફ માટે ક્વોલિફાય

15 May 2024 3:21 AM GMT
IPL-2024ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું છે. દિલ્હીની જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઑફ માટે ક્વોલિફાય થઈ ગયું છે....

RCB vs CSK: RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા પર ફરી વળશે વરસાદી પાણી?, વાંચો કેવું હશે હવામાન..

14 May 2024 12:19 PM GMT
IPL 2024 ની 68મી મેચ RCB vs CSK વચ્ચે રમાવાની છે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,

IPL: ગુજરાતની પ્લે ઓફની આશા પર વરસાદે પાણી ફેરવ્યુ, મેચ રદ્દ થતા બંન્ને ટીમને મળ્યા એક એક પોઇન્ટ

14 May 2024 3:34 AM GMT
IPL-2024માં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ સાથે ગુજરાતની ટીમ ચાલુ સિઝનની પ્લેઑફની રેસમાંથી...

IPL: રોયલ ચેલેન્જર બેંગલુરુએ દિલ્હીને હરાવ્યું, RCBની સતત પાંચમી જીત સાથે પ્લેઓફની આશા જીવંત

13 May 2024 3:21 AM GMT
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024માં સતત પાંચમી જીત મેળવી છે. ટીમે વર્તમાન સિઝનની 62મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે...

IPL: રિષભ પંત પર સ્લો ઓવર રેટના કારણે એક મેચનો પ્રતિબંધ, આજની મેચમાં અક્ષર પટેલ કરશે કેપટનશીપ

12 May 2024 4:22 AM GMT
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર IPLની એક મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે 7 મેના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે સ્લો ઓવર...

IPL: કલકત્તાએ મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું, KKR પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની

12 May 2024 3:17 AM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 60મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું છે. આ જીત સાથે ટીમ વર્તમાન સિઝનના પ્લેઑફ માટે...

IPL: ગુજરાતે ચેન્નાઇને હરાવ્યું, ગુજરાત ટાઈટન્સની પ્લેઓફની આશા જીવંત

11 May 2024 5:27 AM GMT
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈએ ટોસ...

IPL: કલકત્તાએ લખનઉને હરાવ્યું, KKR પોઇન્ટ ટેબલ પર ટોપર બની

6 May 2024 4:41 AM GMT
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL-2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે બીજી જીત મેળવી છે. ટીમે વર્તમાન સિઝનની 54મી મેચમાં લખનઉને 98 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે...

IPL: RCBએ ગુજરાત ટાઈટન્સને હરાવ્યુ, પ્લેઓફની આશા જીવંત

5 May 2024 3:35 AM GMT
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL-2024માં સતત ત્રીજી જીત મેળવી છે. ટીમે વર્તમાન સિઝનની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે...

IPL : કલકત્તાએ મુંબઇને હરાવ્યું, 5 વખતની ચેમ્પિયન MI પ્લેઓફની રેસમાંથી બહાર!

4 May 2024 3:23 AM GMT
5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPL-2024ની પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. MI ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સે 24 રને પરાજય આપ્યો હતો. કોલકાતાએ વાનખેડે...