Connect Gujarat

You Searched For "Tamil Nadu"

ભારતમાં નવા વેરિયન્ટની એન્ટ્રી, આ વેરિયન્ટનો પહેલો કેસ તમિલનાડુમાં નોંધાયો

23 May 2022 4:01 AM GMT
હાલ ભારતમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. રોજના કોરોના વાયરસના કેસ પણ ઘટ્યા છે. ત્યારે હવે ભારતમાં નવા કોરોના વેરિયન્ટની એન્ટ્રી થઈ ચુકી છે.

તમિલનાડુઃ માદક પદાર્થની 81 કેપ્સ્યુલ ગળીને શારજાહથી આવી મહિલા, ઈન્ટેલિજન્સ ટીમે એરપોર્ટ પર ઝડપી પાડી

11 May 2022 4:04 AM GMT
શારજાહની એક મહિલા મેથામ્ફેટામાઈનની 81 કેપ્સ્યુલ ગળીને ભારત આવી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ આ મહિલા...

ચેન્નાઈઃ 25 વર્ષીય યુવકનું કસ્ટોડિયલ ડેથ, તામિલનાડુના બે પોલીસકર્મીઓની ધરપકડ,જાણો સમગ્ર મામલો

7 May 2022 8:40 AM GMT
ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગની ક્રાઈમ બ્રાન્ચ (CB-CID) એ શુક્રવારે રાત્રે મુનાફ અને પુનરાજ નામના કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.

તમિલનાડુ: ઉપલા મંદિરની રથયાત્રા દરમિયાન વીજળી પડવાથી 11ના મોત, 15 ઘાયલ,જાણો કઈ રીતે બની ઘટના..?

27 April 2022 6:12 AM GMT
તમિલનાડુના તંજાવુરમાં એક દુ:ખદ અકસ્માતથી દિવસની શરૂઆત થઈ. બુધવારે સવારે અહીં એક અકસ્માતે 11 લોકોના જીવ લીધા હતા. કાલીમેડુમાં ઉપરના મંદિરની રથયાત્રા...

તમિલનાડુ: શ્રીલંકાએ દરિયાઈ સીમાઓ પાર કરવાના આરોપમાં ભારતીય માછીમારોની કરી ધરપકડ

24 March 2022 6:19 AM GMT
શ્રીલંકન નેવીએ તમિલનાડુમાંથી 16 માછીમારોની ધરપકડ કરી છે. તેમના પર દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરીને શ્રીલંકાના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો આરોપ છે.

તમિલનાડુમાં 11 વર્ષ પછી યોજાશે અર્બન બોડીની ચૂંટણી, 57778 ઉમેદવારો મેદાનમાં

19 Feb 2022 8:21 AM GMT
તામિલનાડુમાં આજે શહેરી સંસ્થાઓની ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.

ચેન્નાઈઃ તમિલનાડુ BJP કાર્યાલય પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ, DMKને ગણાવ્યું જવાબદાર

10 Feb 2022 6:00 AM GMT
ગુરુવારે સવારે લગભગ 1 વાગ્યે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યાલય પર એક અજાણ્યા વ્યક્તિએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો.

તમિલનાડુ: શ્રીલંકન નેવીએ રામેશ્વરમમાંથી 16 માછીમારોની કરી ધરપકડ

8 Feb 2022 6:42 AM GMT
શ્રીલંકન નેવીએ તમિલનાડુના રામેશ્વરમથી 16 માછીમારોની ધરપકડ કરી છે.

કોરોનાના ત્રીજા લહેરમાં કેસ વધતા તમિલનાડુમાં લોકડાઉન લાગુ

21 Jan 2022 12:11 PM GMT
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચરમસીમાએ છે. આજે પણ ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

બીજા રવિવારે પણ તમિલનાડુમાં સંપૂર્ણ લોકડાઉન, પ્રતિબંધો 31 જાન્યુઆરી સુધી લંબાવાશે

16 Jan 2022 5:27 AM GMT
તમિલનાડુમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા આજે એટલે કે બીજા રવિવારે પણ સંપૂર્ણ લોકડાઉન છે.

સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ આવ્યું બહાર ! વાંચો રિપોર્ટમાં શું આશંકા વ્યક્ત કરાય

2 Jan 2022 9:41 AM GMT
સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થવા અંગે કોર્ટ ઑફ ઇન્કવાયરીની રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે.

આંધ્રપ્રદેશ-કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના સીએમ સાથે કરી વાત

23 Nov 2021 6:18 AM GMT
પીએમ મોદીએ રાજ્યમાં ભારે પરિસ્થિતિનો સામનો કરવા માટે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સાથે વાત ચીત કરી હતી.