Connect Gujarat

You Searched For "Team India"

U19 વર્લ્ડ કપ: મુશીરની વધુ એક સદી, સૌમ્યની 4 વિકેટ, ભારત સામે સુપર-6માં ન્યુઝીલેન્ડની શરમજનક હાર.!

31 Jan 2024 4:02 AM GMT
U-19 વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. મંગળવારે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 214 રનથી જીત મેળવી હતી.

પુત્ર ફિનિશર કિંગ બન્યો, છતાં પિતાએ ન છોડ્યું ગેસ સિલિન્ડર ડિલિવરીનું કામ..!

27 Jan 2024 10:43 AM GMT
વ્યક્તિ ગમે તેટલો મોટો થઈ જાય, તેણે તેના મૂળને ભૂલવું ન જોઈએ. આવી જ ઘટના ભારતીય ટીમના એક ખેલાડીના પરિવાર સાથે જોવા મળી છે.

BCCI એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત

13 Jan 2024 4:10 AM GMT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે, જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી...

અફઘાનિસ્તાન સામે T20માં રોહિત-વિરાટની જોડી બેટથી કરશે જાદુ?, CSKનો આ ખેલાડી થયો સિલેક્ટ

8 Jan 2024 11:27 AM GMT
BCCIએ રવિવારે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.

IND Vs AFG: અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરાય જાહેરાત

7 Jan 2024 4:04 PM GMT
રોહિત શર્મા કેપ્ટન તરીકે T20 ફોર્મેટમાં પાછો ફર્યો છે. વિરાટ કોહલી પણ ફરી એકવાર ટીમ ઈન્ડિયા તરફથી T20 ફોર્મેટમાં રમતો જોવા મળશે. આ બંને ખેલાડીઓને...

IND vs SA: કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

4 Jan 2024 3:56 PM GMT
કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારતની આ જીતમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહનું મહત્વનું યોગદાન હતું. સિરાજે...

IND vs SA : પ્રથમ ટેસ્ટમાં હાર મળ્યા બાદ ટિમ ઈન્ડિયાએ બીજી મેચમાં કર્યા મોટા ફેરફાર, આર અશ્વિનનું સ્થાન લેશે ગુજ્જુ ખેલાડી

29 Dec 2023 4:34 PM GMT
દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતની પ્લેઈંગ 11 બદલવામાં આવશે. ભારતના પ્લેઇંગ 11માં ફેરફારનું સૌથી મોટું કારણ છે...

ટીમ ઈન્ડિયાને લઈને મોટા સમાચાર, બે મેચની ટેસ્ટ સીરીઝમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યા પર આ ખેલાડીની ટીમમાં એન્ટ્રી

23 Dec 2023 5:23 AM GMT
ટીમ ઇન્ડીયા હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે અને ત્યાં ટી-20 અને વનડે સીરીઝ રમી છે. હવે 26 ડીસેમ્બરથી બે મેચની ટેસ્ટ સીરીઝ રમવા જઈ રહી છે. એ પહેલા ટીમ...

IND vs SA : ટીમ ઈન્ડિયાએ અંતિમ વનડેમાં સાઉથ આફ્રિકાને 78 રનથી હરાવ્યું, ODI સીરિઝ કરી પોતાના નામે

21 Dec 2023 5:15 PM GMT
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને વન-ડે સીરિઝમા તેના પર ઘરઆંગણે હરાવ્યું છે. ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ...

IND vs AUS: રાયપુરમાં જીત ઐતિહાસિક બની, ટીમ ઇન્ડિયાએ ચોથી T20માં ઓસ્ટ્રેલિયાને હરાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

2 Dec 2023 4:46 AM GMT
ભારતીય ટીમે રાયપુર મેદાન પર ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું.

રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ,T20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે જોડાયેલા રહેશે

29 Nov 2023 9:44 AM GMT
રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ જ રહેશે. BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપની ફાઈનલ સાથે પૂરી થઈ.

મોહમ્મદ શમીએ ઘરે પહોંચ્યા પછી તેની બીમાર માતાને લગાવી ગળે, એક સુંદર તસવીર શેર કરી

22 Nov 2023 12:54 PM GMT
ICC ODI વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે યાદગાર બની રહેશે.