Connect Gujarat

You Searched For "Test Series"

કોહલી માટે દીકરી વામિકાનો પહેલો જન્મદિવસ રહેશે ખાસ, ટેસ્ટ સદી કરશે પૂરી.!!

7 Dec 2021 5:15 AM GMT
વિરાટ કોહલી માટે આગામી સાઉથ આફ્રિકા પ્રવાસ ખૂબ જ ખાસ રહેશે. 13 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય અને 10 વર્ષ પહેલા ટેસ્ટ ડેબ્યુ કરનાર વિરાટ કોહલી દક્ષિણ...

સિરાજે ટેલરને ફેંકેલા બોલને ડ્રીમ બોલ ગણાવ્યો, લાથમ વિશે આ કહ્યું!!

5 Dec 2021 6:16 AM GMT
મુંબઈ ટેસ્ટ મેચના બીજા દિવસે ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ માત્ર 62 રનમાં સમેટાઈ ગયો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

BCCIની સત્તાવાર જાહેરાત, ટીમ ઇન્ડિયાનું સાઉથ આફ્રિકા જવું નક્કી…

4 Dec 2021 8:01 AM GMT
દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કારણે આ મેચની સિરીઝ કેન્સલ થવાના સમાચાર આવ્યા હતા. પરંતુ BCCIએ પુષ્ટી કરી છે

કોરોનાના નવા વેરિયન્ટ વચ્ચે ટીમ ઇન્ડિયા જશે દક્ષિણ આફ્રિકા!?, થઈ શકે છે આજે જાહેરાત

4 Dec 2021 4:41 AM GMT
ટીમ ઈન્ડિયાએ આ મહિનામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન વચ્ચે ટૂર કેન્સલ અથવા સ્થગિત થવાની સંભાવના હતી

IND VS NZ: બીજી ટેસ્ટમાં ટોસ જીતી ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી

3 Dec 2021 7:08 AM GMT
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

IND VS NZ: બીજી ટેસ્ટ મેચની શરુઆત પહેલા જ સંકટમાં ટીમ ઇન્ડિયા, 3 દિગ્ગજ ઇજાગ્રસ્ત

3 Dec 2021 6:59 AM GMT
કોચ ગેરી સ્ટેડે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કર્યો છે.

IND vs NZ ટેસ્ટઃ મુંબઈ ટેસ્ટના પહેલા દિવસે વરસાદ લાવી શકે છે વિઘ્ન..!

2 Dec 2021 6:00 AM GMT
ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. આ મેચ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. હવામાન...

IND VS NZ: કાનપુરમાં રમાયેલ મેચ ડ્રો રહી, ઈન્ડિયન બોલર્સ 52 બોલમાં એક પણ વિકેટ ન લઈ શક્યા

29 Nov 2021 11:41 AM GMT
ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં કીવી ટીમને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

IND VS NZ: ઇન્ડિયન બોલર્સને એક પણ વિકેટ ન મળી,ન્યૂઝીલેન્ડનો બીજા દિવસના અંતે સ્કોર 129/0

26 Nov 2021 11:47 AM GMT
ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસના અંત સુધી NZનો સ્કોર 129/0 રહ્યો છે.

IND VS NZ: શ્રેયસ ઐયરે ડેબ્યુ મેચમાં સદી ફટકારી,રેકોર્ડ નોંધાવનાર ભારતનો 16મો ખેલાડી બન્યો

26 Nov 2021 6:51 AM GMT
કાનપુર ટેસ્ટના બીજા દિવસે શ્રેયસ અય્યરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટની મેચમાં પોતાની પહેલી સદી ફટકારી છે.

IND VS NZ: પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 258-4, અય્યર અને જાડેજા વચ્ચે 113 રનની ભાગીદારી

25 Nov 2021 1:08 PM GMT
ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ અય્યરે ટેસ્ટમાં પદાર્પણ કર્યું

ટેસ્ટ સીરિઝ પૂર્વે ભારતને મોટો ઝટકો, ઇજાના કારણે લોકેશ રાહુલ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે

23 Nov 2021 11:21 AM GMT
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટમેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી કાનપુરમાં રમાશે.