Connect Gujarat

You Searched For "Weight Loss"

તમે તમારા વધતા વજનથી પરેશાન છો,તો આ આરોગ્યપ્રદ પીણાં પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે.

16 Feb 2024 9:56 AM GMT
કયા પીણાં પેટની ચરબી ઘટાડવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે.

હિંગ કોલેસ્ટ્રોલથી લઈને પાચન સંબંધિત સમસ્યા માટે રામબાણ છે, જાણો સવારે ખાલી પેટ તેનું પાણી પીવાના ફાયદા.

14 Feb 2024 11:13 AM GMT
જે માત્ર વાનગીઓનો સ્વાદ જ નથી વધારતો પણ ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.

જો તમે તમારા દિવસની શરૂઆત હૂંફાળું પાણી પીને કરો છો, તો થોડા જ દિવસોમાં આ ફાયદાઓ દેખાવા લાગશે!

5 Feb 2024 9:01 AM GMT
તમે તમારી સવારની શરૂઆત થોડા દિવસો સુધી હુંફાળા પાણીથી કરો

કોરિયન ડાયટ વજન ઘટાડવામાં અસરકારક, તમે થોડા સમયમાં સ્લિમ અને ટ્રિમ થઈ જશો!

16 Jan 2024 7:00 AM GMT
આજકાલ દરેક વ્યક્તિ વધતા વજનથી પરેશાન છે. તેનું મુખ્ય કારણ આપણી બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી છે. વજન નિયંત્રિત કરવા માટે ઘણી પદ્ધતિઓ પ્રચલિત છે.

આ નવરાત્રીમાં દિલ ખોલીને રમજો દાંડિયા, વજન ઘટાડવાની સાથે સાથે થશે આ જબરદસ્ત ફાયદાઓ......

15 Oct 2023 11:14 AM GMT
આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવ દિવસ સુધી માઁ દુર્ગાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવશે અને ખેલૈયાઓ દાંડિયા રાસની ધૂમ મચાવશે.

વધતાં વજનથી પરેશાન છો? સખત મહેનત કરવા છતાં નથી ઉતરતું વજન, તો ફોલો કરો આ 5 ટિપ્સ, ફટાફટ ઉતરશે વજન.....

9 Oct 2023 10:21 AM GMT
આજકાલ ભાગ દોડ ભરી જિંદગીમાં મેદસ્વીતા ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે.

વજન ઘટવાની સાથે થશે અન્ય ઘણા બધા ફાયદા, જો રોજ સવારે ઊઠીને ખાશો પલાળેલી બદામ .....

4 Oct 2023 10:12 AM GMT
બદામ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જે હ્રદય અને હાડકાંને મજબૂત બનાવે છે. બદામ પલાળીને તેનું સેવન કરવું તે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે

એક મહિના સુધી રોજ ખાશો 100 ગ્રામ ચણા તો વજન ઘટવાની સાથે થશે આ 5 ફાયદા...

19 Sep 2023 11:57 AM GMT
જો તમે ક્યારેક-ક્યારેક દાળિયા ખાતા હોય તો આ વાત જાણ્યા બાદ તમને તેને રોજ ખાવાનું શરુ કરી દેશો.

એક ચમચી પીળા દાણાથી થશે 3 મોટી બીમારીઓ કન્ટ્રોલ, વજન ઘટાડવામાં પણ કરશે મદદ...

19 Aug 2023 8:40 AM GMT
મેથીના પાન તેમજ મેથીના દાણામાં અદ્ભુત ફાયદા છુપાયેલા છે. તેના નિયમિત સેવનથી શરીરને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે.

Weight Loss Recipe : જો તમારે હળવું લંચ અથવા ડિનર લેવું હોય તો અજમાવો પનીર સ્ટફ્ડ બેસન ચીલા, વાંચો તેને બનાવવાની રીત...!

9 Aug 2023 11:09 AM GMT
હેલ્ધી બ્રેકફાસ્ટ પર આપણે ઘણી વાર વાત કરી છે, પરંતુ જ્યારે લંચ કે ડિનરની વાત આવે છે ત્યારે માત્ર એટલું જ સાંભળીએ છીએ

ચૂકંદર કરશે તમારા પેટને અંદર... આ શાકભાજીના જ્યુસ વજન ઘટાડવામાં કરશે મદદ, આજે જ પીવાનું ચાલુ કરી દો....

7 Aug 2023 10:53 AM GMT
બીટ ફાયબરથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી કલાકો સુધી પેટ ભરેલું રહે છે. જેના કારણે કમર અને પેટની ચરબી સૌથી ઝડપથી ઘટવા લાગે છે.

સવારે ખાલી પેટ આ ફળોનું કરો સેવન, વજન ઘટવાની સાથે અનેક મોટા ફાયદાઓ.....

30 July 2023 10:03 AM GMT
આજની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીમાં ફિટ રહેવું એ એક ખૂબ જ મોટું કામ છે. ફિટ રહેવા માટે શરીરને જરૂરી યોગ્ય માત્રામાં પોષકતત્વો મળે તે ખૂબ જરૂરી છે. તેથી જ...