Home > અંકલેશ્વર
You Searched For "અંકલેશ્વર"
અંકલેશ્વર: એશિયન પેઇન્ટસ કંપનીના 64.42 લાખના કલર ભરેલી 2 ટ્રક સગેવગે કરવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ
29 Jun 2022 8:11 AM GMTઝીંકા લોજેસ્ટિક પાસેથી આરોપીએ લાખોના કલર ભરેલી 2 ટ્રકો ઓર્ડર સાથે એડવાન્સ ભાડું 1.75 લાખ લીધું હતું.
અંકલેશ્વર : ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ લીધી શહેર પોલીસ મથકની મુલાકાત...
28 Jun 2022 11:12 AM GMTવિદ્યાર્થીઓએ વાયરલેશ રૂમ, રાયઈટર વિભાગ, પોલીસ વાહનોની કામગીરી સાથે વિવિધ શસ્ત્રોની જાણકારી મેળવી હતી.
અંકલેશ્વર: નોબારીયા શાળા ખાતે ત્રણ શાળાઓનો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
23 Jun 2022 8:34 AM GMTરાજ્યમાં આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે
અંકલેશ્વર : બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે 5 લોકોની ધરપકડ કરી...
18 Jun 2022 12:14 PM GMTડ્રમમાં મુકેલ કોપર કોઇલ, કોપર બાર સહિત 50થી 60 કિલો ભંગાર મળી કુલ 40 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર : અંદાડા ગામે ગૌચર જમીનમાં વૃક્ષારોપણ અને વોલ ઊભી કરાતા પશુપાલકોએ હોબાળો મચાવ્યો
11 Jun 2022 12:27 PM GMTપશુપાલકોએ પોતાના પશુઓને લઇને ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થતા પશુપાલકોએ આજે રસ્તા ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અંકલેશ્વર: યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
5 Jun 2022 11:14 AM GMTભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશભાઈ ઉપપ્રમુખ જીગર પટેલ,મંત્રી વિનોદ કુમાર,નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો...
અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર મોબાઈલ ઝૂંટવીને ભાગતા 2 લબરમૂછિયા ઝડપાયા...
4 Jun 2022 9:40 AM GMTબન્ને લબરમૂછિયા અને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ બન્ને લબરમૂછિયાઓને પોલીસને હવાલે કર્યા
અંકલેશ્વર: પાઇપલાઇન બાદ ફિલ્ટર પાણીના જગમાં દેશીદારૂ પહોંચાડવાનું કૌભાંડ ઝડપાયું,જુઓ વિડીયો
4 Jun 2022 8:26 AM GMTબૂટલેગરો દેશીદારૂની સપ્લાય પાણીના જગમાં કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી
અંકલેશ્વર : નવા તરિયા ગામે દુકાનદારને વાતોમાં ભોળવી રૂ. 9 હજારની ઠગાઈ કરનાર 2 મહિલાઓ ઝડપાય...
31 May 2022 12:54 PM GMT2 મહિલાઓ આવી હતી, અને મુકબધીર બાળકને બોલતા કરવાનું કહી વાતોમાં ભોળવી દુકાનદાર પાસે રૂપિયા 16 હજારની માંગણી કરી હતી.
અંકલેશ્વર: મહિલાઓની ચોર ટોળકીએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડ રકમની કરી ચોરી,લોકોએ પકડી પોલીસને હવાલે કરી
19 May 2022 1:01 PM GMTઅંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘુસી આધેડ મહિલાને બાનમાં લઇ સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર
અંકલેશ્વર : "પાલિકાની કાર્યવાહી", ત્રણ રસ્તા સર્કલ નજીક શાકભાજી-પથારાવાળાઓને દૂર કરાયા…
10 May 2022 11:11 AM GMTઅંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે..
અંકલેશ્વર : શારદા ભવન ટાઉનહોલ ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનો આજથી પ્રારંભ
9 May 2022 12:46 PM GMTપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવી રહ્યા છે.