અંકલેશ્વર : ભડકોદ્રા ખાતે "નમો કે નામ રક્તદાન"શિબિર યોજાઈ,75 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે
જંબુસરની એચ.એસ.શાહ હાઇસ્કુલ ખાતે યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી મહા રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને રક્તદાન કરવા મંચ પરથી આહવાન કર્યું..
ભરૂચના ભોલાવ ગામ ખાતે ભોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
શ્રી રેવા સેવા સમન્વય સમિતિ, ભરૂચ RSS અને ભારતીય કાર્યકર્તા સંઘ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરની આર.બી. જનરલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
નેત્રંગ ગામના જલારામ મંદિર હોલ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને અનુલક્ષીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું