અંકલેશ્વર: પાનોલી GIDCની JB કેમિકલસ કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, 200 કર્મચારીઓએ કર્યું રક્તદાન
કંપનીના સી.ઇ.ઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં 200થી વધુ કર્મીઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું
કંપનીના સી.ઇ.ઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં 200થી વધુ કર્મીઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું
CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સભ્યોએ રક્તદાન કર્યું
રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આરતી કંપનીના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી માનવાતાની મહેક પ્રસરાવી હતી. આ રક્તદાન શિબિરમાં 359 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું આરતી કંપની ખાતે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે
હરિપ્રબોધમ્ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના 12 કેન્દ્રો પર યોજાયેલ મહા રક્તદાન શિબિર અંતર્ગત 5 હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું......
માંડવા ગામ નજીકશ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશે, ત્યારે આજે રવિવાર તા. 15મી ડિસેમ્બરના રોજ શ્રી શ્યામ મંદિરનું શીલા પૂજન કરવામાં આવ્યું
સુરતના રક્તદાન કેન્દ્રોમાં હાલ રક્તની અછત ઉભી થઈ છે.રક્ત ની અછત સર્જાતા દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોજના 600 યુનિટ બ્લડની જરૂરિયાત સામે માત્ર 200 યુનિટ જ બ્લડ મળી રહ્યું છે.