ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ફરી એકવાર અકસ્માત, કારની ટક્કરે બાઇક સવારનું મોત
ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત નિપજયુ હતુ.
ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત નિપજયુ હતુ.
કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સવારના સમયે ફોર-વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં.
ચાણસ્મા તરફથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલ જીપના ચાલકે 5 લોકોને અડફેટે લેતા તે પૈકી એક વ્યક્તિનું મોત નિપજયું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચી હતી.
દિવના નાગવા એરપોર્ટના મુખ્ય દરવાજાના પીલર અને લોખંડના ગેટ સાથે કાર ચાલકનો અક્સ્માત સર્જાતા કારમાં બેઠેલા એક યુવાનનુ મોત નિપજ્યું હતું.
વડોદરાના પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં રહેતા એક પરિવારના ઝૂંપડામાં આંગ ફાટી નીકળી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ ગામ પાસે રાત્રીના સમયે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલના યુ ટર્ન પાસે બાઈક સવારોને ટ્રેલર ચાલકે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું
હિમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરૂણ મોત નીપજયું હતું