ભરૂચ: રેલ્વે ફાટક નજીક 108 એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસૂતિ
ભરૂચ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ગુમાનદેવ ફાટક પાસે સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા સમય સૂચકતા વાપરી સફળતા પૂર્વ પ્રસૂતિ કરાવી હતી
ભરૂચ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ગુમાનદેવ ફાટક પાસે સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા સમય સૂચકતા વાપરી સફળતા પૂર્વ પ્રસૂતિ કરાવી હતી
ભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમરાપુર નજીક ખાનગી બસ પલટી મારી ગઈ હતી, ત્યારે બસમાં સવાર 20થી વધુ યાત્રાળુઓને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વેરાવળ નજીક ડારી ગામ નજીકથી પ્લાસ્ટિકની થેલીમાં કુમળા ફૂલ જેવું 7 દિવસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું.
જીલ્લામાં વિકાસના નામે મીંડું હોવાના દ્રશ્યો,જૂના ભરૂચના સાંકડા રસ્તાઓની સમસ્યાં મહિલાને ઝોળીમાં લઈને એમ્બયુલન્સ ખસેડી
રાજયમાં કાર્યરત 108 એમ્બયુલન્સ સેવા દેશના ગૃહમંત્રી અમિત શાહના બહેન માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે.
સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે ઉપર એસ.ટી. બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજયું છે અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.