શિક્ષણ ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યો એક્શન પ્લાન ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ જિલ્લા કક્ષાએ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે કરી શકાય તે હેતુથી બોર્ડ દ્વારા “Action Plan” તૈયાર કરવામાં આવ્યો By Connect Gujarat Desk 06 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી પૂજનનું કરાયું આયોજન બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પરંપરાગત રીતે સરસ્વતી પૂજન અને હવનનું આયોજન કર્યું હતું,ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભની સાથે વસંત પંચમી પર્વની પણ ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 02 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ગુજરાત 12મા બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, નવી તારીખ જુઓ આ પરીક્ષા 3 માર્ચ, 2025 ના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ હવે તેને વધારીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે હોળીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 11 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ : આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ... ધોરણ 10 SSC અને 12 HSC સામાન્યબ તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જોવા મળ્યો By Connect Gujarat 11 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ખાતે ધો-10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો... સંતોએ દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓ માટે 25 માળા કરવાનો સંકલ્પ કર્યો By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અમદાવાદ : કોરોનાની કસોટીમાં પરીક્ષા "નાપાસ", ધોરણ-12ની પરીક્ષા પણ મોકુફ By Connect Gujarat 02 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured “પરીક્ષા રદ્દ” : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરાઇ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય By Connect Gujarat 02 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ: ધો.12 બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફને રસી આપવા માંગ, શાળા સંચાલક મંડળે કરી રજૂઆત By Connect Gujarat 27 May 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષાને લઈ મોટો નિર્ણય; ધો. 10ની પરીક્ષા રદ તો ધો.12ની સ્થગિત By Connect Gujarat 14 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn