ભરૂચ: ABC ચોકડી નજીકથી થયેલ બાઈક ચોરીના ગુનામાં પોલીસે 2 આરોપીઓની કરી ધરપડક
ભરૂચમાં એક વર્ષ અગાઉ એબીસી ચોકડી પર આવેલા પાર્ટી પ્લોટ પરથી ચોરાયેલી KTM બાઈકનો ભેદ ઉકેલી નાખી બે ઈસમોને ભરૂચ LCB ની ટીમે ઝડપી પાડ્યા છે.
ભરૂચમાં એક વર્ષ અગાઉ એબીસી ચોકડી પર આવેલા પાર્ટી પ્લોટ પરથી ચોરાયેલી KTM બાઈકનો ભેદ ઉકેલી નાખી બે ઈસમોને ભરૂચ LCB ની ટીમે ઝડપી પાડ્યા છે.
ભરૂચ એસ.ઓ.જીએ માંડવા ટોલ પ્લાઝા પાસેથી સિગારેટની સ્મગલિંગનું આંતરરાષ્ટ્રીય રેકેટન ઝડપી પાડી ૧૫.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ મામલામાં પોલીસે મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી છે.
ભરૂચના દહેજ પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી
ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાં બે બંધ મકાનમાં ધોળા દિવસે થયેલી ચોરીની ઘટનામાં આખરે એલસીબીની ટીમે વડોદરા અને મુંબઇથી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રનની ઘટના યુવકની હત્યા માટે જ ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
જૂનાગઢના જોશીપુરામાથી આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનુ વેચાણ કરતા બે લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ નજીકથી ઇકો કારમાં શંકાસ્પદ એસ.એસનાં વાલ્વ લઈને જતાં 2 વ્યક્તિઓ ઝડપાયા હતા.
જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના જમાદાર ઉપર હુમલાની ઘટનાનો કાવી પોલીસ મથકે 3 આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.