Home > 2 accused arrested
You Searched For "2 Accused arrested"
સુરત : કામરેજના કઠોર ગામે જ્વેલર્સમાં થયેલી રૂ. 86.57 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 શખ્સોની ધરપકડ
14 May 2022 12:34 PM GMTકામરેજ તાલુકાના કઠોર વિસ્તારના સોની બજારમાં આવેલી સ્મિત જવેલર્સની દુકાનમાં ગત રાત્રે તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
પાટણ: સાંતલપુર પીપરાળા ચેકપોસ્ટ પરથી 50 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ
6 May 2022 7:01 AM GMTપાટણની સાંતલપૂર પીપરાળા ચેકપોસ્ટ પરથી રૂ.50 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ : ઉનાળામાં રાત્રે ધાબે સુવા જતાં પહેલા ચેતજો, તમારા મોબાઈલની પણ થઈ શકે છે ચોરી..!
4 May 2022 12:14 PM GMTશહેરમાં ગરમીનો લાભ લઈને રાત્રીના સમયે ધાબે સૂતા લોકોના મોબાઈલ ફોનની ચોરી કરનાર ગેંગના સાગરિતોની રામોલ પોલીસે ધરપકડ કરી છે.
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાંચનો સપાટો, બાયોડીઝલનો વેપલો કરતા 2 ઈસમોની ધરપકડ
19 April 2022 11:16 AM GMTભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બાયો ડીઝલના મોટા જથ્થા સહિત કુલ 1.19 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર: ST બસ સ્ટેન્ડ નજીક આવેલી હોટલમાંથી ડ્રગનો મોટો જથ્થો ઝડપાયો,2 આરોપીઓની ધરપકડ
8 April 2022 6:19 AM GMTજામનગર સ્પેશલ ઓપરેશન ગ્રૂપની ટીમે એમ.ડી. ડ્રગના જથ્થા સામે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદ:ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના 26 ગુનાનો ભેદ ઉકેલ્યો,2 રીઢા વાહન ચોરની ધરપકડ
7 April 2022 11:24 AM GMTઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે એવા વાહનચોર મિત્રોને ઝડપી પાડ્યા છે કે તેને શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી વાહન ચોરી કર્યા છે.
અંકલેશ્વર : હિના એંજિનિયરિંગ કંપનીમાંથી રૂ.15 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,2 આરોપીઓની ધરપકડ
28 Feb 2022 7:52 AM GMTજી.આઈ.ડી.સી.ની હિના એંજિનિયરિંગ કંપનીમાં વિદેશી દારૂ ભરેલ પિકઅપ ગાડી મળી કુલ 19.29 લાખનો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા
સુરત : ઉધનામાં દુકાનદાર પર થયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી...
10 Jan 2022 6:55 AM GMTસુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર અજાણ્યા ઇસમોએ 2 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું
પ્રાંતિજ : "સરપંચ" બનતા પહેલા ઉમેદવાર બન્યો "આરોપી", પેપર લીક કાંડમાં વધુ 2 લોકોની ધરપકડ...
18 Dec 2021 6:58 AM GMTગૌણ સેવા પસંદગી મંડળની ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે સ્વીકાર્યું છે.
અમદાવાદ : પોશ વિસ્તારમાં ધનિષ્ઠ યુવાનોને MD ડ્રગ્સનું વેચાણ કરનાર 2 શખ્સોની ધરપકડ.
11 Dec 2021 5:50 AM GMTઅમદાવાદ પોલીસે વધુ એકવાર MD ડ્રગ્સ વહેંચતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
દેવભૂમિ દ્વારકા: રૂ. 315 કરોડના ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં બોટ સાથે વધુ 2 આરોપીની ધરપકડ
13 Nov 2021 7:29 AM GMTદેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલ 315 કરોડ નું 63 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું