Home > 21dayslockdown
You Searched For "21DaysLockDown"
ભરૂચ : લોકડાઉનના પગલે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ જરૂરિયાતમંદોને સહાય કિટનું વિતરણ કર્યું
6 April 2020 1:44 PM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનના વિભાગીય પોલીસવડા એમ.પી.ભોજાણીની અધ્યક્ષતામાં નેત્રંગ પોલીસ મથકે સામાજીક આગેવાનોની અગત્યની બેઠક યોજાઇ હતી॰ જેમાં...
નિઝામુદ્દીન મરકઝનો વિવાદ : મૌલાના સાદે નવો ઓડીયો જાહેર કર્યો
2 April 2020 11:01 AM GMTનિઝામુદ્દીનની મરકઝમાં એકત્ર થયેલા જમાતીઓ અને કોરોના વાયરસ ફેલાવાના મામલામાં મૌલાના સાદે નવો વિડીયો જાહેર કર્યો છે.તબલીઘ જમાતના પ્રમુખ મૌલાના સાદે...
પંચમહાલ : પોલીસે કન્ટેનરની લીધી તલાશી, જે મળ્યું તે જોઇ તમે ચોંકી જશો
29 March 2020 10:50 AM GMTઅમેરિકા અનેકેનેડાની સરહદ પાર કરાવવા માટે લોકોને કન્ટેનરોમાં ઠસોઠસ ભરીને લઇ જવાતા હોવાનુંતમે જોયું અને સાંભળ્યુ પણ હશે. પણ લોક ડાઉન દરમિયાન ભારતમાં પણ...
અમરેલી : "આશ્રયઘરમાં આશરો" : લોકડાઉનમાં હિજરત કરતા પરપ્રાંતીયો માટે તંત્રની સરાહનીય કામગીરી
29 March 2020 7:20 AM GMTહાલ દેશભરમાં 21 દિવસના ચાલી રહેલ લોકડાઉનના પગલે લોકો પોતાના વતન હિજરત કરી રહ્યા છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લા વહીવટી...
ભાવનગર : લોકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદો માટે દાદા સાહેબ જૈન દેરાસર દ્વારા અનાજની કીટ તૈયાર કરાઇ
27 March 2020 11:35 AM GMTભાવનગર દાદા સાહેબ જૈન દેરાસર સંચાલિત પ્રાથનજી યુવકમંડળ દ્વારા કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાંજરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે 3...
કોરોના વાઇરસના પગલે RBIએ લીધો મોટો નિર્ણય, 3 મહિના સુધી EMIમાં અપાશે રાહત
27 March 2020 10:21 AM GMTકોરોના વાઇરસ ના આતંકને કારણે ભારતીય અર્થવ્યવસ્થા સતત લથડી રહી છે. આ અંતર્ગત રિઝર્વ બેંકે લોકોની આશા પ્રમાણે રેપો રેટમાં 75 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કર્યો...
સુરત : લોકડાઉનમાં પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી, ડ્રોન કેમેરાથી રખાઇ ચાંપતી નજર
26 March 2020 10:28 AM GMTકોરોના વાયરસ વધુ ફેલાય નહિ તે માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન હોવા છતાં શહેરોમાં કેટલાક લોકોના ટોળા એકત્ર થઈ કિકેટ રમતા હોવાની વ્યાપક...
ભરૂચ : લોકડાઉન વેળા ચાલતા જતાં લોકો માટે સેવાભાવી યુવાનો દ્વારા જમવા-પાણીની વ્યવસ્થા કરાઇ
26 March 2020 6:30 AM GMTકોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે રક્ષણ માટે સરકાર તથા સામાજિક અને સ્વૈચ્છીક સંસ્થાઓ સતત રાત દિવસ પ્રયાસમાં લાગી ગઈ છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના...