નવા વર્ષના વધામણા માટે યુવાઓમાં થનગનાટ, તો બીજી તરફ રાજ્યભરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત…
31 ફર્સ્ટના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, અમદાવાદ, મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી સંઘ પ્રદેશ દમણની સહેલગાહે ઉમટી પડતા હોય છે