સુરત: હજીરાની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલમાં સર્જાઈ દુર્ઘટના,ચાર કામદારોના કરૂણ મોત
સુરતના હજીરામાં આવેલા આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ પ્લાન્ટમાં વર્ષના અંતિમ દિવસની સંધ્યાએ આગની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા.
સુરતના હજીરામાં આવેલા આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ પ્લાન્ટમાં વર્ષના અંતિમ દિવસની સંધ્યાએ આગની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા.
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરોકેમિકલ્સ લી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતને ભેટ્યા હતા,
ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે,જેમાં ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં ઝેરી ગેસ ગળતર થતા તેની ગંભીર અસરના કારણે ચાર શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે
કેરળના પથાનમથિટ્ટામાં સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જતી બસ એક કાર સાથે અથડાતાં એક નવવિવાહિત યુગલ સહિત પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.
અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં ફીડ ટેંકમાં રેલીંગ પર વેલ્ડીંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજવાના મામલામાં કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ.30-30 લાખનું વળતર આપવામાં આવશે
સેલવાસના દૂધની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના બની હતી.જેમાં એક કાર પલટી મારી હતી.
ભરૂચ જીલ્લામાં આજે શુક્રવાર કાળમુખો સાબિત થયો છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પુરઝડપે દોડતી કાર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવાર 3 યુવાનોના મોત નિપજ્યા હતા,
અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા.