ગુજરાતકચ્છ : સગીરાઓને લલચાવી દુષ્કર્મ આચરવાના કેસમાં 5 આરોપીઓને દબચ્યો સગીર કન્યાને લલચાવી ફોસલાવીને અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કરવાના કિસ્સાઓ વધી જતાં અને તેમાં પણ વિધર્મી યુવકો દ્વારા સગીરાને ફસાવાઈ હોવાનુ સામે આવતા કચ્છ પોલીસે સઘન તપાસ આદરી હતી. By Connect Gujarat 11 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: આ ગામે ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પર આચર્યુ દુષ્કર્મ,5 આરોપીઓની ધરપકડ ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પરદુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યા બાદ પોલીસે 5 આક્રોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 18 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: ચાઈનીઝ ઠગોના લોન કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીઓની ધરપકડ ચાઈનીઝ દ્વારા ભારતના સીમ કાર્ડનો ઉપયોગ કરી લોકોને ઇન્સ્ટન્ટ લોન આપવાના નામે ઓપરેટ કરવામાં આવતા કૌભાંડનો વડોદરા સાયબર સેલે પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 01 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: સાયબર ગઠિયાઓ રાજસ્થાનથી કરી રહ્યા છે લોકોને ટાર્ગેટ, 5 આરોપીની ધરપકડ સાઇબર ક્રાઈમે સોશિયલ મીડિયા મારફતે શોર્ટકટથી રૂપિયા કમાવવાની સ્કીમો ચલાવતી ટોળકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 05 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રાજ્યના પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,5 આરોપીઓની ધરપકડ ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને અધિકારીએ એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરવાનું ષડયંત્ર રચ્યું હતું. By Connect Gujarat 13 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ગણેશ FIBC કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ... જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગણેશ FIBC કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 5 શખ્સોને ઝડપી તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 21 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી ઝડપાય,5 આરોપીઓની ધરપકડ ફેક્ટરીમાં વિદેશ જવા માટે થઈને જે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તેવા તમામ પ્રકારના દસ્તાવેજો બનાવવામાં આવતા હતા. By Connect Gujarat 14 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: લોન આપવાના બહાને રૂ.11 લાખની કરી છેતરપિંડી, નવરંગપુરા પોલીસે 5 આરોપીની કરી અટકાયત અમદાવાદ શહેરના વેપારીને ૩ કરોડની લોન આપવાના બહાને રૂપિયા 11 લાખની છેતરપિંડી કરનાર 5 આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat 05 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ: બાલવાડીમાં પહોંચાડાતો ખોરાકનો જથ્થો સગેવગે કરવાના કૌભાંડમાં 5ની ધરપકડ ભરૂચ તાલુકા પોલીસે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસેથી બાલવાડીના લાભર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. By Connect Gujarat 11 Jun 2021Share Twitter Share Whatsapp LinkedIn