અમદાવાદ : "વિકાસ" હવે સડસડાટ દોડશે, સરગાસણ સહિત ચાર બ્રિજનું લોકાર્પણ
ઇન્ફોસીટી અને સરગાસણ વચ્ચે બન્યો છે નવો બ્રિજ, રાજયમાં ચાર સ્થળોએ નવા બ્રિજનું લોકાર્પણ.
ઇન્ફોસીટી અને સરગાસણ વચ્ચે બન્યો છે નવો બ્રિજ, રાજયમાં ચાર સ્થળોએ નવા બ્રિજનું લોકાર્પણ.
ભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ.
રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, ભુજ ખાતે યોજાયો કિસાન સન્માન કાર્યક્રમ.
રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, નારી ગૌરવ દિવસની ઉજવણી.
રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીનો વિરોધ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયું પ્રદર્શન.
કોંગ્રેસે અન્ન અધિકાર દિવસની કરી ઉજવણી, ભાજપની સમાંતર કોંગ્રેસના પણ કાર્યક્રમો.