Connect Gujarat

You Searched For "AAP Party"

ગુજરાત આપના સંગઠનમાં મોટો ફેરફાર, ગોપાલ ઇટાલીયાને હટાવી ઈશુદાન ગઢવીને બનાવાયા અધ્યક્ષ

4 Jan 2023 11:37 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવી દેવામાં આવ્યા છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની...

MCD ચૂંટણીમાં જીત બાદ AAP માટે રસ્તો મુશ્કેલ, આ પડકારો હશે સામે

8 Dec 2022 2:11 AM GMT
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટી (AAP) ને સ્પષ્ટ બહુમતી મળી છે.

મહીસાગર : બાલાસિનોર બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી કર્યો ચૂંટણી પ્રચાર

28 Nov 2022 12:39 PM GMT
મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી આપના ઉમેદવારનો જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ગીર સોમનાથ : યુપીના CM યોગી આદિત્યનાથે વેરાવળમાં ગજવી જનસભા, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહાર...

26 Nov 2022 12:50 PM GMT
વેરાવળ ખાતે યુપીના CM યોગી આદિત્યનાથની સભા, ભાજપના ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા યોગી આદિત્યનાથ

તાપી:વ્યારામાં ભગવત માનની હાજરીમાં આપના યોજાયેલ રોડ શોમાં લાગ્યા મોદી –મોદીના નારા, જુઓ વિડીયો

23 Nov 2022 12:31 PM GMT
તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠક પર આજે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા રોડ શો કરી આપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં આપની રેલીમાં રાઘવ ચઢ્ઢા રહ્યા ઉપસ્થિત, ભાજપ-કોંગ્રેસ પર કર્યા પ્રહાર

22 Nov 2022 9:54 AM GMT
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આમ આદમી પાર્ટીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાઘવ ચઢ્ઢા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

સુરત : રૂપિયા લઈને AAP પાર્ટીમાં ટિકિટ વેચાતી હોવાનો નારાજ કાર્યકરોનો આક્ષેપ, નેતાઓને ખુલ્લા પાડવા યોજાશે મહાસંમેલન

19 Nov 2022 9:44 AM GMT
સુરત ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા માટે આવતીકાલે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા : જુઓ, એવું તો શું થયું કે સયાજીગંજ બેઠકથી AAPના ઉમેદવારે તંત્રના કર્મીઓને કર્યા "સિક્કા" ગણતા..!

15 Nov 2022 12:29 PM GMT
સયાજીગંજ બેઠકથી AAPના ઉમેદવારે ભાતું નામાંકન, ડિપોઝીટનું પરચુરણ લઇને ફોર્મ ભરવા માટે પહોંચ્યા

ભાવનગર : AAP પાર્ટીએ રજૂ કર્યું તમામ લોકોને આવરી લેતું "ગેરેંટી કાર્ડ", જુઓ કયા મુદ્દાઓનો કરાયો સમાવેશ..!

2 Sep 2022 10:38 AM GMT
રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે. દરેક પક્ષો મતદારોને રીઝવવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે