ગુજરાત ગુજરાતમાં દેવ દિવાળીનો પ્રસંગ શોકમય બન્યો,રાજ્યમાં માર્ગ અકસ્માત આઠ જિંદગીઓને ભરખી ગયો એકજ દિવસમાં બે મોટા માર્ગ અકસ્માતમાં ભરૂચ,હાંસોટ તેમજ શામળાજી માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આઠ નિર્દોષ વ્યક્તિઓનો જીવન દીપ બુઝાઈ ગયો હતો. By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: અકસ્માતના 2 અલગ અલગ બનાવોમાં બે આશાસ્પદ યુવાનોના મોત, એકને ઇજા અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી. By Connect Gujarat Desk 29 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શુકલતીર્થ રોડ પર કાર ચાલકે બે બાઇકને મારી ટક્કર, વીજકર્મીનું મોત,અન્ય એક સારવાર હેઠળ ભરૂચ થી શુક્લતીર્થ જવાના માર્ગ પર તળાવ પાસે એક ઇકો કાર ચાલકે 2 બાઈકને ટક્કર મારી હતી. જેમાં એક બાઈક સવાર વીજ કંપનીના કર્મચારીનું મોત થયું હતું.જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી. By Connect Gujarat Desk 10 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : પાટડી-માલવણ રોડ પર ટ્રેલરનો અકસ્માત, ચાલકનું ઘટના સ્થળે મોત... સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-માલવણ રોડ પર બજાણા પાસે ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાલકનું મોત નિપજ્યું હતું. By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ધર્મનગર ટાઉનશીપ નજીક માટેલા સાંઢની જેમ દોડતા ડમ્પરની અડફેટે યુવાનનું મોત ભરૂચના ધર્મનગર ટાઉનશીપ નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 09 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા હોળીના તહેવાર વચ્ચે બિહારમાં એક દુ:ખદ દુર્ઘટના, બે અલગ-અલગ અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત By Connect Gujarat 25 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત, એક વિચિત્ર અકસ્માત પણ, જુઓ ક્યાં કેવા અકસ્માત સર્જાયા..! પારડી તાલુકાના નાના પોંઢા તેમજ ધરમપુર તાલુકાના બિલપૂડી નજીક સર્જાયેલા અલગ અલગ અકસ્માતોમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા. By Connect Gujarat 05 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : છેલ્લા 3 દિવસમાં 3 અકસ્માતમાં 3 લોકોના મોત, જુઓ મનપાના સત્તાધીશોએ શું કહ્યું..! જુનાગઢમાં છેલ્લા 3 દિવસમાં 3 અકસ્માતના બનાવ નોંધાયા હતા. આ અકસ્માતમાં શહેરના મધુરમ વિસ્તારના 2 લોકોએ જીવ ગુમાવ્યા By Connect Gujarat 20 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જુના નેશનલ હાઇવે પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ, અકસ્માતની ભીતિ અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર ઑ.એન.જી.સી. બ્રિજ સ્થિત બાપુ નગર પાસે સ્પીડ બ્રેકર બનાવવા સ્થાનિકોએ માંગ કરી છે. By Connect Gujarat 08 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn