અમદાવાદ અમદાવાદ : "દિવાળી આવે છે, રૂ. 25 હજાર આપવા પડશે" કહેનારા નકલી પત્રકાર અને પોલીસની ધરપકડ... અમદાવાદમાં નકલી પોલીસ અને નકલી પત્રકારે તોડ કરવાનો ફાયદો ઉઠાવી સ્પા સેન્ટરમાં રૂપિયા 25 હજાર લેવા પહોચ્યા હતા. By Connect Gujarat 15 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ATMમાં પાસવર્ડ એન્ટર કર્યા બાદ રૂપિયા ન નિકળે તો થોડી વધુ રાહ જોજો, નહિતર ભેજાબાજો તમારી કમાણી લઈ જશે ! એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કે જેમણે પાસવર્ડ વગર એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. By Connect Gujarat 30 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : યુવતીને બિભત્સ મેસેજ મોકલનાર યુવકની સાયબર ક્રાઇમે ધરપકડ કરી... યુવક ફોન-મેસેજ કરતો પણ યુવતી જવાબ આપતી નહોતી યુવકે અજાણ્યા નંબરથી યુવતીને કર્યો હતો બીભત્સ મેસેજ પરીક્ષા દરમ્યાન થઈ હતી મિત્રતા By Connect Gujarat 15 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ઈન્શ્યોરન્સ પોલિસીના નાણાં પરત અપાવવાના બહાને રૂ. 35 લાખ પડાવનાર 2 શખ્સ ઝડપાયા નિવૃત્ત શિક્ષકને ઇન્શ્યોરન્સ પોલિસીના વાર્ષિક પ્રિમિયમના નાણાં પરત આપાવવાના બહાને રૂ. 35 લાખની છેતરપિંડી By Connect Gujarat 12 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : શેર બજારમાં ઉંચી કમાણીની લાલચે ઠગાઇ, બે ઠગની મધ્યપ્રદેશથી ધરપકડ બંને આરોપીઓ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શેરબજારમાં ઊંચા પૈસા કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરતાં હતાં. By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn