Connect Gujarat

You Searched For "Amdavad Airport"

અમદાવાદ: એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ સામે હાઇકોર્ટમાં સુઓમોટો

29 Aug 2023 8:09 AM GMT
દંપતી એરપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહ્યું હતું. તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે કહીં ગુનો ન નોંધવા બે લાખની માગણી કરી હતી.

અમદાવાદ: બોગસ ભારતીય પાસપોર્ટ પર UK ગયેલા યુવાનની ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પરથી જ કરી ધરપકડ

17 Feb 2023 12:17 PM GMT
યુ. કેથી અમદાવાદ આવેલી ફલાઈટમાં બોગસ ભારતીય પાસપોર્ટ સાથે બોપલના એક યુવકની ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી

અમદાવાદ: બોગસ પાસપોર્ટના આધારે એરપોર્ટ પર લંડનથી આવેલ યુવાનની પોલીસે બોગસ પાસપોર્ટ સાથે કરી ધરપકડ

2 Nov 2022 12:24 PM GMT
એરપોર્ટ પર મંગળવારે એર ઇન્ડિયાની ફલાઇટમાં લંડનથી આવેલા એક મુસાફરને ઇમિગ્રેશન વિભાગે અટકાયત કરી હતી.

અમદાવાદ: એરપોર્ટ પર રન વેની કામગીરી પૂર્ણ,આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થશે ફ્લાઇટ

14 April 2022 12:55 PM GMT
છેલ્લા 75 દિવસથી રન વેની કામગીરી ચાલતી હોવાથી સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ફ્લાઈટની સેવા બંધ રહેતી હતી

અમદાવાદ: એરપોર્ટ પરના 3 સ્નિફર ડોગ નિવૃત થતાં IPS અધિકારીની જેમ વિદાય અપાઈ

1 Oct 2021 8:34 AM GMT
અમદાવાદ: એરપોર્ટ પરના 3 સ્નિફર ડોગ નિવૃત થતાં IPS અધિકારીની જેમ વિદાય અપાઈઅમદાવાદ એરપોર્ટ પર 3 સ્નિફર ડોગ નિવૃત થયા છે. જેમાં તેમણે આઇપીએસ અધિકારીની...

અમદાવાદ: ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા બે દિવસની ગુજરાતની મુલાકાતે

17 Sep 2021 11:43 AM GMT
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ એરર્પોટ પર તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું